Wednesday, 23 February 2011

Life Cycle

"મેં જીંદગીને પૂછયું તું શા માટે સહુને દર્દ આપે છે.??
જીંદગીએ હસીને જવાબ આપ્યો મેં તો આપી છે સહુને ખુશી,
પણ એકની ખુશી બીજાનું દર્દ બની જાય છે…"
"બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજુર;
પંથી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર."